પારડી નગપાલિકાનાં વોર્ડ નંબર બે માં બે ફેરફારો: SC ની બેઠક મહિલાઓ માટે અનામત જ્યારે ST મહિલાની જગ્યાએ ST પુરુષ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.17: ગુજરાત રાજ્યની 70 જેટલી નગરપાલિકાઓમાં છેલ્લા બે વર્ષથી સમય આવરધા પૂર્ણ થતા આ તમામ નગરપાલિકાઓમાં વહીવટદાર દ્વારા સંચાલન થઈ...

