દેહ વેપારના ચુંગલમાંથી મુક્ત કરાવાયેલી પશ્ચિમ બંગાળની યુવતીનું સખી વન સ્ટોપે પરિવાર સાથે મિલન કરાવ્યું
પશ્ચિમ બંગાળથી યુવતીનું અપહરણ કરી વાપીના છીરીમાં દેહ વેપાર કરાવાતો હતો, ડુંગરા પોલીસે બચાવી હતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: વાપીમાં ડુંગરા પોલીસે હિંસાનો...

