કોલક ડુંગરીવાળી ખાતે ડમ્પરમાં પાછળથી બાઈક ઘૂસી જતા અકસ્માતઃ પિતા તથા સાત વર્ષના બાળકનું કરૂણ મોત
રોડ પર ઉભેલા ડમ્પરમાં પાછળથી બાઈક ઘૂસી જતા થયો અકસ્માતઃ પત્ની તથા અન્ય એક બાળક સારવાર હેઠળ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.01: પારડી તાલુકાના...

