વલસાડ ધમડાચી હાઈવે ઉપર ખેરના લાકડા ભરેલ ટેમ્પો ઝડપાયો : બેની અટકાયત કરાઈ
એલ.સી.બી.એ. ટેમ્પો સહિત રૂા.9.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વલસાડ એલ.સી.બી.એ આજે સોમવારે હાઈવે ધમડાચી પીરૂ ફળીયા પાસેથી કિંમતી ખેરના...

