દાનહના માજી સાંસદ સ્વ. મોહનભાઈ ડેલકરના પુણ્ય સ્મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીના માજી સાંસદ હૃદયસ્થ મોહનભાઈ ડેલકરના પુણ્ય સ્મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનુ તા. 21મી ફેબ્રુઆરીના...

