નુમા ઈન્ડિયા અકાદમી, દમણના બે વિદ્યાર્થીઓની ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ’ માટે થયેલી પસંદગીઃ ઉજ્જૈન જવા રવાના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.30: મધ્યપ્રદેશમાં યોજાઈ રહેલી ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ’માં નુમા ઈન્ડિયા અકાદમીના બે વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ નુમા ઈન્ડિયા...

