એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા સંગીતમય અંતાક્ષરીનું કરવામાં આવેલું આયોજન
ઈએવીએ શેલ્બી હોસ્પિટલની પણ લીધેલી ટેકનિકલ મુલાકાત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: ગઈ તા.12 નવેમ્બર 2022ના રોજ એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા આયોજીત એવન...

