નવા મતદાતાઓને મતદાર યાદીમાં નામ નોંધવા પ્રેરિત કરવા દમણ જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા યોજાયેલ સાયકલ રેલીઃ મામલતદાર સાગર ઠક્કરે કરાવેલું પ્રસ્થાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.09 : ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં 9મી નવેમ્બરથી મતદાર યાદીના વિશેષ સંક્ષિપ્ત પુનઃ નિરીક્ષણની શરૂઆત કરવામાં આવી રહી...

