આઈપીએસ સ્વ. કેસરીસિંહ ભાટીના પુત્ર ન્યુયોર્કમાં પોલીસ ઓફિસર બની ગુજરાતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું
જયદેવસિંહ ભાટીએ અમેરિકામાં સિવીલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી સિદ્ધિ મેળવી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વ. કેસરીસિંહ ભાટીની વિશિષ્ઠ સેવા બદલ તેમની પત્નીને ચંદ્રક એનાયત કર્યો (વર્તમાન...

