આદિવાસી સંસ્કળતિને ઉજાગર કરતી દીપક ચોપડિયાનો આલ્બમ ઢંગી ખજુરી પાર્ટ ટુ-નું થનારું લોન્ચિંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.20: આદિવાસીઓમાં રહેલી સાહસિકતા, પરિશ્રમ કરવાની માનસિકતા અને કુદરત પ્રત્યેનો પ્રેમ તેમજ પરિવાર ભાવના જેવી મહાન સંસ્કળતિ ઉજાગર કરતા આદિવાસી...

