રોટરી ઈન્ટરનેશનલ દમણ ચેપ્ટર દ્વારા નાની દમણ સાર્વજનિક વિદ્યાલય ખાતે ઈન્ટરએક્ટિવ સેશન કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: રોટરી ઈન્ટરનેશનલ દમણ ચેપ્ટર દ્વારા આજે સાર્વજનિક વિદ્યાલય નાની દમણના સહયોગથી ‘લવ નેચર, સેવ યોર એન્વાયર્નમેન્ટ એન્ડ વોટર’ વિષય...

