વલસાડ કલેકટર કચેરી ખાતે ‘વાત્સલ્ય ઘોડિયાઘર’નું ઉદ્ઘાટન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ કલેકટર કચેરી ખાતે સરકારી કર્મચારીઓના 6 મહિનાથી 6 વર્ષના બાળકોને સાચવવા માટે નિર્માણ કરાયેલા ‘વાત્સલ્ય ઘોડિયાઘર’નું તા.13-10-2022ના રોજ કલેકટરશ્રી ક્ષિપ્રા...

