ગાંધીનગર બે દિવસીય બે દિવસીય રાષ્ટ્રીય મેયર્સ કોન્ફરન્સમાં સેલવાસ, દમણ અને દીવ ન.પા.ના પ્રમુખો અને ઉપ પ્રમુખોએ લીધેલો ભાગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.20: આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય મેયર્સ કોન્ફરન્સનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉદ્્ઘાટન કર્યું હતું. આ સંમેલનમાં...

