વલસાડમાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ માટે રેલી યોજી આઈ.સી.ડી.એસ.ને આવેદન પાઠવ્યુ
વલસાડ જિલ્લા ભારતીય મજદુર સંઘના નેજા હેઠળ રેલી યોજાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વલસાડ જિલ્લામાં કાર્યરત આંગણવાડીઓમાં ફરજ બજાવતી કર્મચારી બહેનોની પડતર માંગણીઓનો...

