કડમાળથી સુબિર તરફ જતા રસ્તામાં ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્માત સર્જાયો હતો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવક) વલસાડ, તા.01: ગત રોજ સવારે 10:00 વાગ્યાના અરસામાં બનેલી ઘટનાં. કડમાળ ગામેથી સુબિર તરફ જતા રસ્તામાં ભયંકર વણાંકમાં ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરથી...

