કલેક્ટર ભાનુ પ્રભા અને પોલીસ અધિક્ષક રાજેન્દ્ર પ્રસાદ મીનાની અધ્યક્ષતામાં સેલવાસ સચિવાલયના સભાખંડમાં કેન્દ્ર સરકારની ‘અગ્નિપથ’ યોજનાને સફળ બનાવવા હેતુ યોજાયેલી બેઠક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.23: આજે સેલવાસ સચિવાલયના સભાખંડમાં કેન્દ્ર સકારની ‘અગ્નિપથ’ યોજના બાબતે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે દાનહના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા અને પોલીસ...

