વલસાડ જિલ્લાના બે શિક્ષકોની રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી
જિલ્લામાંથી 3 વર્ષ બાદ આ એવોર્ડ માટે શિક્ષકોની પસંદગી કરાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.23:સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર...

