સમગ્ર શિક્ષા દાનહ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઉપકરણનું કરાયેલું વિતરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના સમગ્ર શિક્ષા દ્વારા શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ, શિક્ષણ નિર્દેશક અને રાજ્ય પરિયોજના...

