મોટી દમણના ભામટી ખાતે સ્ટેટ ડેઝિગ્નેટેડ એજન્સી દ્વારા ઊર્જા સંરક્ષણના સંદર્ભમાં કરાયેલી બેઠક
સ્ટેટ ડેઝિગ્નેટેડએજન્સીના કન્સલટન્ટ ચંદ્રેશભાઈ પટેલે વિદ્યુતના વપરાશમાં કરકસરની સમજાવેલી યુક્તિ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.31 ભામટી પ્રગતિ મંડળના કોમ્યુનિટિ હોલ ખાતે આજે સ્ટેટ ડેઝીગ્નેટેડ...

