દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સેલવાસની નમો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું ભવ્ય સમર્પણઃ વ્હાઈટ કોટ સેરેમની સંપન્ન
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સ્પષ્ટ વાતઃ ‘‘ગરીબના ઘરમાં અજવાળુ થાય તેનાથી કોઈ મોટો સંતોષ નથી” પ્રદેશના મેડિકલ અને એન્જિનિયરીંગના દરેક વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવશે પ્રધાનમંત્રી...

