Breaking Newsદમણદીવદેશસેલવાસસંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈvartmanpravahMarch 3, 2022 by vartmanpravahMarch 3, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03 દાદરા નગર હવેલી અને દમણ દીવ સ્પોર્ટ્સ અને યુથ અફેર્સ વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઓપન લેવલ સીઝન બોલ...
Breaking Newsદમણદીવદેશસેલવાસસેલવાસ નગરપાલિકા દ્વારા રસ્તાને નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાશેvartmanpravahMarch 3, 2022 by vartmanpravahMarch 3, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03 સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીની અખબારી યાદી મુજબ પાલિકા વિસ્તારમાં રસ્તાઓની આજુબાજુ કોઈપણ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો અને અતિક્રમણ કરવામાંઆવેલ હોય તો...
Breaking Newsદમણદીવદેશસેલવાસદમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તા. 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે યોજાનારી વિશિષ્ટ મહિલા ગ્રામ સભાvartmanpravahMarch 2, 2022 by vartmanpravahMarch 2, 20220 ધો.10 અને ધો.1રના વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારને પરિક્ષાના હાઉથી દુર રહેવા અપાનારું મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન પંચાયત વિસ્તારની વિવિધ સુશિક્ષિત અને સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલ મહિલાઓનું પણ થનારું...
Breaking Newsદેશસેલવાસદાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયોvartmanpravahFebruary 28, 2022 by vartmanpravahFebruary 28, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28 દાનહમાં આજરોજ નવો 01 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 02 સક્રિય કેસ છે, અત્યાર સુધીમા 6301 કેસ...
Breaking Newsદમણદીવદેશસેલવાસદાનહમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા કર્મચારીનુ પરેડ દરમ્યાન મોતvartmanpravahFebruary 28, 2022 by vartmanpravahFebruary 28, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28 દાદરા નગર હવેલીના પોલીસ વિભાગમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાનનું સવારે પરેડ દરમ્યાન મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર...
Breaking Newsદમણદીવદેશસેલવાસમોડે મોડે પ્રદેશ ભાજપને ફૂટી ડહાપણની દાઢ : હવે દાનહના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ સમસ્યા જાણવા શરૂ કરેલો પ્રયાસvartmanpravahFebruary 28, 2022 by vartmanpravahFebruary 28, 20220 સાત ટર્મના સાંસદે દુધની-કૌંચા વિસ્તારના લોકોની કરેલી ઉપેક્ષા : હાલના સાંસદનું ફક્ત એકજ રટણ ‘‘ અમારું કોઈ સાંભળતું નથી”: પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશભાઈ ટંડેલ પ્રદેશમાં...
Breaking Newsદમણદીવદેશઆજે મોટી દમણના ભીતવાડી સમુદ્ર કિનારે યોજાશે શિવ સિન્ધુ મહોત્સવvartmanpravahFebruary 28, 2022 by vartmanpravahFebruary 28, 20220 પ્રસિદ્ધ આચાર્ય સંજય પંડિત મહારાજ દ્વારા પ0 કરતા વધુ દંપતિઓને શાષાોક્ત વિધિથી પૂજા-અર્ચના સાથે અભિષેક કરાવશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.28 આવતી કાલે મહા...
Breaking Newsદમણદીવદેશયુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્માએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો વ્યક્ત કરેલો આભારvartmanpravahFebruary 28, 2022 by vartmanpravahFebruary 28, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) દમણ, તા.28 યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ. માનસી શર્માએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લઈ તેમનું ઋણ સ્વીકાર...
Breaking Newsદમણદીવદેશસેલવાસદાનહ આરોગ્ય વિભાગ દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને રવિવારના દિને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યાvartmanpravahFebruary 27, 2022 by vartmanpravahFebruary 27, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27 ભારત સરકારે પલ્સ પોલિયો પ્રતિરક્ષણ દિવસ તરીકે ઘોષિત કરવામા આવ્યો હતો. આઠ વર્ષથી દેશમા પોલિયોની શૂન્યની ઉપલબ્ધી બનાવી રાખી...
Breaking Newsદમણદીવદેશસેલવાસપોલિયો રવિવાર, આરોગ્ય મંત્રાલયના આ અભિયાનમાં દમણ ખાતે ‘સ્ટેપ અપ ફાઉન્ડેશન’ના પ્રમુખ વિશાલભાઈ ટંડેલે બાળકોને પોલિયોના બે ડોઝ પિવડાવી નેશનલ પોલિયો રસીકરણ અભિયાનની કરાવેલી શરૂઆતvartmanpravahFebruary 27, 2022 by vartmanpravahFebruary 27, 20220 વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27 પોલિયો રવિવાર, આરોગ્ય મંત્રાલયના આ અભિયાનમાં આજે પોલિયોના ડોઝ પિવડાવવામાં સ્ટેપ અપ ફાઉન્ડેશન પણ મોટી દમણમાં પીડબલ્યુડી ઓફિસ, માટી...