August 4, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsદમણદેશ

સરકારી કોલેજ દમણમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21 સરકારી કોલેજ દમણ દ્વારા વિશ્વ માતળભાષા દિન નિમિત્તે ગુજરાત સાહિત્‍ય અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજિત માતળભાષા મહોત્‍સવ અંતર્ગત ‘માતૃભાષા’ માનવસમાજઅને...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહઃ શ્રી વિનોબા ભાવે હોસ્‍પિટલને પ્રથમ રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર

vartmanpravah
રૂા.2 કરોડના ભંડોળની પણ ઈનામ રૂપે નવાજેશ ઞ્જ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રદેશની આરોગ્‍ય સેવાને સઘન અને લોકાભિમુખ બનાવવા કરેલી પહેલ ઉપર લાગેલી મહોર આરોગ્‍ય...
Breaking Newsદેશસેલવાસ

સેલવાસમાં બાળકો અને મહિલાઓને સાયકલ ચલાવવાની વિશાળ તાલીમ શિબિરને મળી રહેલું પ્રચંડ સમર્થન

vartmanpravah
સિલ્‍વાસા સ્‍માર્ટ સિટીના સી.ઈ.ઓ. ચાર્મી પારેખના માર્ગદર્શન હેઠળ સાયકલ મેયર સ્‍વરૂપા શાહ અને તેમની મહિલા કો-ઓર્ડીનેટર દ્વારા સેલવાસ નરોલી રોડની 15 સોસાયટીમાં શરૂ થયેલું સાયકલ...
Breaking Newsદમણદેશ

દમણ ન.પા.એ શહેરને પ્‍લાસ્‍ટિક અને ગાર્બેજ મુક્‍ત કરવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah
શનિ અને રવિવારે મોટી દમણમાં શરૂ કરેલી સફાઈ ઝૂંબેશ : કચરો નાંખવા બદલ 37 દંડાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.ર0 દમણ નગર પાલિકા દ્વારા શનિ...
Breaking Newsદેશસેલવાસ

દાનહના રખોલી ગ્રા.પં.ના સરપંચ ચંદનબેન પટેલે ચાલ માલિકોને સાફસફાઈની બાબતમાં તકેદારી રાખવા આપેલી સૂચના

vartmanpravah
રખોલી ગ્રામ પંચાયત દ્વારા ચાલ માલિકો સાથે યોજાયેલી બેઠક : પંચાયતને સ્‍વચ્‍છ અને સુંદર રાખવા આપેલી સમજણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.ર0 દાનહના રખોલી...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના લોકપ્રિય નેતા સ્‍વ. મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિના ઉપલક્ષમાં વિશાળ શ્રદ્ધાંજલિ ‘સ્‍મૃતિ સપ્તાહ’નું આયોજન

vartmanpravah
તા.22મી થી 28મી ફેબ્રુઆરી દરમિયાન યોજાનારૂ ‘સ્‍મૃતિ સપ્તાહ’: વિદ્યાર્થી સેવા અને જનસેવાના વિવિધ કાર્યક્રમો તા.રરમી ફેબ્રુઆરીએ સાયલી ખાતે યોજાનારી વિશાળ શ્રદ્ધાંજલિ સભામાં મહારાષ્‍ટ્રના કેબિનેટ મંત્રી...
Breaking Newsદેશસેલવાસ

દાનહના ખેરડી પંચાયત ખાતે મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 શનિવાર તા.19મી ફેબ્રુઆરીના રોજ દાદરા નગર હવેલી પ્રશાશનના ખાનવેલ મહેસૂલ વિભાગ દ્વારા ખેરડી પટેલપાડા પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા ખાતે...
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી ઉજવવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 દાદરા નગર હવેલી શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે કાર્યકર્તાઓ સાથે આમલી સ્‍થિત શિવસેના કાર્યાલય પર રાખવામાં આવેલ કાર્યક્રમમાં...
Breaking Newsદીવદેશ

અખિલ ભારતીય ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્‍પર્ધામાં દીવ સાઉદવાડીનો વિજ્ઞેશ ચાવડાએ દ્વિતીય ક્રમે રહેતા પરિવારમાં ખુશી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.20 આપણી સાઉદવાડી વિસ્‍તારનો યુવાન વિજ્ઞેશ ચીમનલાલ ચાવડા જે અખિલ ભારતીય ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્‍પર્ધા ભાગ લીધો હતો....
Breaking Newsદીવદેશ

દીવના ભારતીય જનતા પાર્ટીના યુવાઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી સાથે માધવરાવ સદાશિવરાવ ગોલવલકજીનીઉજવણી કરવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.20 સંઘપ્રદેશ દીવ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહી છત્રપતિ શિવાજી મહારાજ તથા માધવરાવ સદાશિવરાવ ગોલવલકજીની છબી પાસે...