August 4, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsદેશસેલવાસ

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 દાનહમાં નવા 01 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 03 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6299 કેસ રિક્‍વર...
Breaking Newsગુજરાતદેશવલસાડ

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે સ્‍વતંત્રતાના 75 વર્ષઃ વિજ્ઞાન અનેટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓપ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah
જ્જ આ પ્રદર્શનનું આયોજન નેશનલ કાઉન્‍સિલ ઓફ સાયન્‍સ મ્‍યુઝિયમ્‍સ (ફઘ્‍લ્‍પ્‍) દ્વારા વિજ્ઞાન પ્રસાર, વિજ્ઞાન અને ટેક્‍નોલોજી વિભાગ, ભારત સરકારના સહયોગથી કરવામાં આવ્‍યું છે આ પ્રદર્શન...
Breaking Newsદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં કવરત્તી-રાજ નિવાસના ચાલી રહેલા બાંધકામનું કરેલું નિરીક્ષણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) લક્ષદ્વીપ, તા.22 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજરોજ લક્ષદ્વીપના રાજ નિવાસની મુલાકાત લઈને ત્‍યાં...
Breaking Newsદેશસેલવાસ

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં ‘વિજ્ઞાન સપ્તાહ’નો શુભારંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 સેલવાસની ડો.એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમા વિજ્ઞાન સપ્તાહનો શુભારંભ કલેકટરના હસ્‍તે કરવામા આવ્‍યો હતો. આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત વિજ્ઞાન...
Breaking Newsદમણદેશ

દમણ ન.પા.ને સંપૂર્ણ કચરા અને સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા ચાલી રહેલી સ્‍વચ્‍છતા ઝૂંબેશ

vartmanpravah
દમણ ન.પા. દ્વારા સોમ અને મંગળવારે મોટી દમણ અને નાની દમણ વિસ્‍તારમાં શરૂ કરેલા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત જાહેરમાં કચરો નાંખવા બદલ રર1 પાસેથી વસૂલ કરાયેલો...
Breaking Newsદમણદેશ

આજે દમણ જિ.પં.ના પ્રમુખની ચૂંટણી : છેવટે નવિનભાઈ પટેલના નસીબ આડેનું પાંદડું હટે એવી સંભાવના

vartmanpravah
ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા જિલ્લા પંચાયતના કોઈ સભ્‍યોના સેન્‍સ લેવાયા નહી હોવાથી નિવર્તમાન પ્રમુખ બાબુભાઈ પટેલને બાદ કરતા પક્ષના પ્રતિક ઉપર ચૂંટાયેલા એક માત્ર ‘પુરુષ'(મેલ) ઉમેદવાર...
દમણદીવદેશસેલવાસ

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah
મહારાષ્‍ટ્ર સરકારના કેબિનેટ મંત્રી આદિત્‍ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્‍તા સંજય રાઉત ખાસ ઉપસ્‍થિત રહ્યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ...
Breaking Newsદમણદેશ

દમણ બાલ ભવન બોર્ડ દ્વારા માતળભાષા દિવસના શુભ અવસર પર સંગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 દમણ બાલ ભવન બોર્ડ દ્વારા માતળભાષા દિવસના શુભ અવસર પર સંગીત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 20 વિદ્યાર્થીઓએ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણમાં જરૂરિયાતમંદ મહિલાઓના સશક્‍તિકરણ માટે વિનામૂલ્‍યે ચાલતા તાલીમ કેન્‍દ્ર ‘ઉન્નતિ’માં ત્રીજી બેચને પ્રમાણપત્ર એનાયત કરાયા

vartmanpravah
દરેક મહિલા સશક્‍ત અને સક્ષમ બની આત્‍મનિર્ભર બને અને પોતાની કળા દ્વારા રોજગાર મેળવે એજ અમારો ઉદ્દેશઃ મલ્‍ટિબેઝ ઈન્‍ડિયા લિમિટેડ કંપનીના એક્‍ટિવિટી કો-ઓર્ડિનેટર નીતિન ઘુલે...
Breaking Newsદેશસેલવાસ

દાનહઃ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ અને હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા સ્‍પેક્‍ટ્રમ 2021-22 કાર્યક્રમનું ભવ્‍ય આયોજન

vartmanpravah
મુખ્‍ય મહેમાન અને મહારાષ્‍ટ્રના રાજ્‍યપાલ ભગતસિંહ કોશ્‍યારીના હસ્‍તે કોલેજના નવા કેમ્‍પસનું કરાયેલું ભૂમિપૂજન જ્જ પર્યાવરણીય સ્‍વચ્‍છતા સંદર્ભે ‘આમોદઃ રિસાયકલ ઓફફલોરલ વેસ્‍ટ’ વિષય ઉપર વિદ્યાર્થીઓ દ્વારા...