સેલવાસ પોલીસ સ્ટેશનમાં એસપી અને એસડીપીઓની આકસ્મિક મુલાકાત દરમિયાન લાપરવાહી દાખવનાર હે.કો. રવિન્દ્ર રાયને સસ્પેન્ડ કરાયા
પોલીસ અધિક્ષક હરેશ્વર સ્વામી અને એસડીપીઓ સિદ્ધાર્થ જૈનની જુગલ જોડી દાનહ પોલીસના ટ્રાફિક તથા એલસીબી તરફ પણ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરે એવી પ્રબળ બનેલી માંગ...

