નરોલી ગ્રા.પં.ના સભ્ય અને ભાજપના આગેવાન યોગેશસિંહ સોલંકીના નેતૃત્વમાં નરોલી પંચાયતને આદર્શ બનાવવા સરપંચ અને સભ્યોની કવાયત : સી.ઈ.ઓ.ની મુલાકાત કરી આપેલો ગ્રાઉન્ડ રિપોર્ટ
નરોલી ગ્રા.પં.ના સભ્ય અને ભાજપના અગ્રણી યોગેશસિંહ સોલંકી, સરપંચ ધર્મેશ પટેલ તથા પૂર્વ જિ.પં. સભ્ય હરેન્દ્ર પટેલના પ્રતિનિધિ મંડળે નરોલી ગ્રા.પં.ની ઉકેલ માંગતી સમસ્યાનો સી.ઈ.ઓ....

