સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્ દ્વારા ભવ્ય ગણેશોત્સવનું થઈ રહેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21 : સેલવાસના આમલી બાલાજી મંદિર સ્થિત શ્રી ગણેશ મંડલમ્ દ્વારા છેલ્લા 21 વર્ષથી ભક્તિભાવ પૂર્વક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં...

