સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજીત સેલવાસમાં‘ કલામૃતમ્’ સમર કેમ્પનું બાળકોની ઉત્કૃષ્ટ કલા પ્રસ્તૂતિ સાથે કરાયેલું સમાપન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજીત ‘કલામૃતમ્’ સમર કેમ્પનું...

