સેલવાસ સ્માર્ટ સીટી બસની એક મહિલા કંડક્ટરે કરેલી આત્મહત્યાઃ સ્માર્ટ સીટી બસનો વહીવટ શંકાના દાયરામાં
ટિકીટના પૈસા ચોરવાના તથાકથિત લાગેલા આરોપ અને પોતાને રજૂઆતની તક આપ્યા વગર કરેલા કથિત અપમાનના કારણે દાનહના મોરખલ બરડપાડાની યુવતિ સરસ્વતી ભોયાએ કરેલી આત્મહત્યા સેલવાસ...

