શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની નવી સમિતિની કરાયેલી રચના બાદ ડો. વિશાલ ટંડેલની અધ્યક્ષતામાં દેવકાની હોટલ તાનિયા સી રોકમાં યોજાયેલી બેઠક
એજીએમમાં મહાસંગઠનના સંવિધાનમાં સંશોધન અને મહિલા અને યુવા પાંખ બનાવવા બાબતે થયેલી સંમતિ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11 : શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ...

