આંતરરાષ્ટ્રીય સમુદ્રતટ સફાઈ દિવસના ઉપલક્ષમાં દમણના સમુદ્ર તટ ઉપર સ્વચ્છતા માટે ઉમટેલો માનવ મહેરામણઃ લોકોએ બતાવેલી સ્વયંભૂ જાગૃતિ
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ લોકોનો વધારેલો જુસ્સો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17: પ્રધાનમંત્રી શ્રી...

