દમણની જેસન ઈન્ડસ્ટ્રીઝ લિ.એ સીએસઆર ગતિવિધિઓના ભાગરૂપે સ્ટેપ અપ ફાઉન્ડેશન દ્વારા કચીગામ ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાને 6 ફોટો ફ્રેમ, 02 સ્માર્ટ બોર્ડ, 02 કોમ્પ્યુટર, 02 માઉન્ટિંગ સ્ટેન્ડ અને 24 શાળાની બેન્ચ આપવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 09 દમણ ખાતે જેસન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે સીએસઆર ગતિવિધિઓના ભાગરૂપે સ્ટેપ અપ ફાઉન્ડેશન દ્વારા કચીગામ ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાને...

