‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રા.પં.માં માતૃ અને વિદ્યા શક્તિ’નો સાક્ષાત્કાર
શિક્ષણ જ મહિલાઓને સશક્ત બનાવે છે : શિક્ષણ સચિવ અંકિતા આનંદ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઘરમાં હકારાત્મક વાતાવરણ પેદા કરવા દમણની સરકારી કોલેજના પ્રો.ડો. સંજય કુમારે...

