દમણ જિલ્લા કલેક્ટર ગૌરવસિંહ રાજાવતની અધ્યક્ષતામાં આયોજીત બેઠકમાં દમણ જિલ્લાને કોરોના મુક્ત રાખવા કોવિડ-19 રસીકરણ અનેપ્રોટોકોલનું પાલન કરવા અનુરોધ
દમણ જિલ્લામાં સંપૂર્ણ રસીકરણ કવરેજને સુનિヘતિ કરવા પ્રધાનમંત્રીશ્રી દ્વારા ‘ હર ઘર દસ્તક અભિયાન’ની પણ કરાયેલી શરૂઆત તમામ કાર્યસ્થળો અને વ્યવસાયિક સંસ્થાઓ, જાહેર પરિવહનના માધ્યમથી...

