કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ-દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અંદામાન નિકોબારનો પણ હવાલો સુપ્રત કરવા ઘડાતો તખ્તો
કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકના પદનું અપગ્રેડેશન કરી ઉપ રાજ્યપાલ તરીકે 2026 સુધી સોંપાનારી કમાન મોદી સરકાર દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્યસભામાં પણ પ્રતિનિધિત્વ મળી શકે...

