ટાંકલમાં સુરતથી ચિકન ખાવા આવેલ શખ્સને જૂની અદાવતે ઢીબી નાખ્યોઃ સુરતના 4 સામે ગુનો નોંધાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી તાલુકાના ટાંકલ ગામે સુરતથી ચિકન ખાવા આવેલા શખ્સને જૂની અદાવત રાખી લોખંડના પાઈપ વડે મારતા પોલીસે સુરતના ચાર...

