નાની દમણ ઝાંપાબાર સ્થિત તનિષ્કા જ્વેલરી દુકાનમાં 90 લાખના દાગીનાની ચોરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02 : નાની દમણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ઝાંપાબારમાં આવેલી તનિષ્કા જ્વેલર્સની દુકાનમાંથી ચોરોએ આશરે રૂા.90 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની...

