વાપી બલીઠા હાઈવે ઉપર કાર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો : ચાલકનો બચાવ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વાપી નેશનલ હાઈવે અકસ્માત ઝોન બની ગયો છે. શહેરની મધ્યમાંથી હાઈવે પસાર થતો હોવાથી અકસ્માતોના બનાવ દિન પ્રતિદિન વધી...

