મતદાન કરી આંગળીએ શાહીનું નિશાન બતાવો અને મેળવો: વલસાડ જિલ્લામાં મતદાન પ્રોત્સાહિત કરવા વિવિધ શો-રૂમ, હોટલોએ આકર્ષક સ્કીમ અમલમાં મુકી
વાપી વી.આઈ.એ. સામેની હોટલ વોટ ઈન્ડીયા ટેગ લાઈન સાથે 18 ટકા ડિસ્કાઉન્ટ અને 7 વેરાયરી ફીની ઓફર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.21: અવસર લોકશાહીનો...

