વાંસદા તાલુકાના વાઘાબારીની યુવતિને લગન્ની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર ફડવેલના યુવક વિરૂધ્ધ નોંધાવેલી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.15: વાંસદા તાલુકાના વાઘાબારી ગામની 27 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધી અંગત પળના વિડિયો ફોટાઓ વાયરલ...

