સેલવાસમાં ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અંતર્ગત દિવ્યાંગ નાગરિકોને સહાયક ઉપકરણ વિતરણ કરવામાં આવ્યા
લાભાર્થીઓને વોકિંગ સ્ટીક, હિયરિંગ એઇડ, એલ.એસ.બેલ્ટ, ની બ્રેસ કીટ, વ્હીલચેર સહીત અન્ય સાધન સામગ્રીનો આપવામાં આવ્યો લાભ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 : ભારત...

