‘Change Before Climate Change’ના સંદેશ સાથે પુરા ભારતની સાયકલ ઉપર પરિક્રમા કરવા નિકળેલા જયંત મહાજનનું દમણ ખાતે આગમન
જયંત મહાજને પોતાની યાત્રાની શરૂઆત ભારત-પાકિસ્તાન સીમા ઉપર સ્થિત અને ઝીરો પોઈન્ટ તરીકે ઓળખાતા ગુજરાતના નાડા બેટથી કરી હતીઃ એક વર્ષમાં લગભગ 21 હજાર કિ.મી.ની...

