એસ.ટી. વિભાગીય કચેરી વલસાડ ખાતેથી માર્ગ સુરક્ષા માસ 2024 નિમિત્તે ઓનલાઈન સેમિનાર યોજાયો
વિભાગીય કચેરી હેઠળના તમામ ડેપો તથા વિભાગીય યંત્રલાયના 500થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.09: એસ.ટી. નિગમ વલસાડ વિભાગ દ્વારા તા.09...

