એન.ડી.આર.એફ. દ્વારા દીવની શાળાના વિદ્યાર્થીઓને કુદરતી આફત સમયે રાહતબચાવ કામગીરી અંગેની આપવામાં આવેલી તાલીમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ,તા.08 : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓને આજે એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા કુદરતી આફત આવે ત્યારે ફસાયેલા લોકોને કઈ...

