પારડી ઓવરબ્રીજ પર ચાલી રહેલ ટેમ્પામાં અચાનક આગ ભભૂકી ઉઠી
ટેમ્પા ડ્રાઈવરનો આબાદ બચાવ, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા: પારડી પોલીસ તથા નગરપાલિકા ફાયર ટીમની પ્રશંસનીય કામગીરી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.09: મહારાષ્ટ્રના વસઈ ખાતે રહેતા...

