‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં દમણ જિલ્લાની આટિયાવાડને વિકસિત અને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર
દમણ જિ.પં.ના અધ્યક્ષ જાગૃતિબેન પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં આટિયાવાડ સહિત દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે વ્યક્ત કરેલો સંકલ્પ (વર્તમાન...

