‘બાળ લગ્ન મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત દીવ કલેક્ટર કચેરીમાં શપથ ગ્રહણ સમારોહનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.16: દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાના માર્ગદર્શન અને માર્ગદર્શન હેઠળ આજે દીવ કલેક્ટર કચેરીના ઓડિટોરિયમમાં બાળ લગ્ન મુક્ત ભારત...

