દાનહના નવનિયુક્ત કલેક્ટર પ્રિયાંક કિશોરે વિવિધ વિકાસ કાર્યોની લીધેલી મુલાકાત
નવનિયુક્ત કલેક્ટરે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મિશન મોડ ઉપર શરૂ કરેલી કામગીરી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26: દાદરા નગર હવેલીના નવા કલેકટર શ્રી પ્રિયાંક...

