ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગરમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની મળનારી બેઠકઃ ગુજરાત રાજ્યના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન ગામને સંઘપ્રદેશમાં જોડવા બાબતે લેવાનારો નિર્ણય
વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સંઘપ્રદેશ દાદરા...

