ધરમપુર તાલુકાની ચાર વાંચન કુટિરોમાં 15 મી ઓગસ્ટે પુસ્તક પ્રદર્શન અને ચિત્ર સ્પર્ધા યોજાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: આગામી 15 ઓગસ્ટ સ્વતંત્ર દિન નિમિતે વિદ્યાર્થીઓ તથા યુવાનોને પુસ્તકાલય તરફ વાળવા ઉમિયા વાંચન કુટીર તથા સાકાર વાંચન કુટીર...

