દાનહની સર્વાંગી સમૃદ્ધિ અને વિકાસના વિશ્વાસ સાથે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય મુલાકાત સંપન્ન
પ્રશાસક પ્રફુલભાઈ પટેલની મુલાકાતથી કાર્યાન્વિત પ્રોજેક્ટોમાં આવેલી ગતિઃ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થવાનો ભરોસો પ્રશાસકશ્રીની દાનહ મુલાકાતથી લોકોમાં જાગેલો જુસ્સોઃ પેદા થયેલી નવી આશા અને અપેક્ષા...

